Wednesday 25 July 2012

વિકલ્પ કેમ્પ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન


વધ ઘટ કેમ્પ માહિતી

 ૩૦-૭-૧ર દાંતીવાડા-ધાનેરા-ભાભર-દિયોદર સવારે ૧૧ વાગે ૩૦-૭-૧ર દાંતા-અમીરગઢ-વડગામ બપોરે ૩ વાગે ૩૧-૭-૧ર થરાદ-વાવ-કાંકરેજ ૧૦ વાગે ૩૧-૭-૧ર ડીસા-પાલનપુર બપોરે ૩ વાગે સ્‍થળ-પાલનપુર શાળા નં-૧ મા ઉપર મુજબ વધ ના કેમ્‍પ યોજાશે.

Monday 23 July 2012

વધ ઘટ કેમ્પ

બનાસકાંઠા વધ ઘટ કેમ્પ ૨૬/૭ અને ૨૮/૭

Friday 20 July 2012

AAVNAR JAHERAT MATE

AAVNAR JAHERAT MATE
click here

vikalap camp

tarikh 21/7 na roj upper primaryma java magta shikshako ae taluka panchayat dhanera hajar rahevu.agau jene viklap lidhel chhe te ne hajar rahevu nahi

વધ ઘટ માટે

વધ ઘટ માટે સળંગ મહેકમ ગણવાથી 
નેનાવામાં ૨ વધ
-પ્રકાશભાઈ બારોટ
-જીગ્નાશાબેન પ્રજાપતિ
ખાપરોલ
-મહેન્દ્રભાઈ પરમાર

Wednesday 18 July 2012

ટેટ ૨ રીઝલ્ટ

ટેટ-૨ નું શરમજનક ૧.૫% પરિણામ શૈક્ષણિક પરીક્ષા નો સતત ઉતરતો ગ્રાફ
 -H.TAT result 17%
-social science 7%
 -tet 1 lower primary 3.5%
-now tet 2 upper primary 1.5%
tet-2 નું રીઝલ્ટ જાણવા અહી ક્લિક કરો

Tuesday 17 July 2012

http://www.dwebresources.com/widgets/google_clock.xml

શિક્ષકો જોગ

તારીખ ૧૩/૭ ડી.પી.ઓ.ની બેઠકમાં લેવાયેલ ૪ મહત્વના નિર્ણયો -મુખ્ય શિક્ષક્ ભરતી હાલ પુરતી મુલવતી -વધ પડતી હોય ત્યાં ગણિતની જગ્યા બાદ કરી સળંગ મહેકમ ગણી અપર માં સરભર કરવી. -વિકલ્પ કેમ્પ ફરીથી કરવાની સતા ડી.પી.ઓ.ની. -૨૧ થી ૩૦ જુલાઈ બદલી કેમ્પ ગોઠવી દેવા

Friday 13 July 2012

વધ ઘટ માટે

આપણા નેનાવા ક્લસ્ટરમાં વધ ની માહિતી નીચે પ્રમાણે છે.જેમને વધના કેમ્પ માં જવાનું રહેશે નેનાવા કુલ વધ (૫) -પ્રકાશભાઈ બારોટ -જીજ્ઞાસા બેન -કેતનભાઈ -રોનકભાઈ -જયશ્રીબેન નેનાવા ગોળિયા (૨) -ફાલ્ગુનીબેન -પ્રકાશભાઈ ખાપરોલ(૨) -મહેન્દ્રભાઈ -સેજલબેન ભાંજણા(૩) -વિરલભાઈ -મિતલબેન -કૌશિકભાઈ લેલાવા(૧) -અમિતભાઈ નેનાવા નાનુંડા ગોળિયા -અરવિંદભાઈ