Friday, 28 December 2012
Thursday, 20 December 2012
Monday, 3 December 2012
ચૂંટણી મીટીંગ અને સુચના
બનાસકાંઠા માં ચુંટણી ની બીજી તાલીમ ૬-૧૨-૨૦૧૨ અને ૭-૧૨-૨૦૧૨ ના રોજ રાખેલ છે .જેમને ગઇ ૧૯ તારીખે તાલીમ હતી તેમને ૬ -૧૨ -૨૦૧૨ એ અને ૨૦ તારીખે તાલીમ હતી તેમને ૭ તારીખે તાલીમ છે .તાલીમ ના દિવસ દરમ્યાન વોટિંગ પણ કરવાનું રેહશે .
BLO એ મતદાન ના આગલા દિવસે બૂથ પર હાજર રેહવાનું છે .BLO ને ૨ નકલ માં મતદાર કાપલી ઓં આપવામાં આવશે .જેની વહેચણી કરવાની છે જો મતદાર એ કાપલી ખોવી નાખે તો DUPLICATE કાપલી આપવાની રેહશે .
ચુંટણી માં રોકાયેલા સ્ટાફ માટે જમવાની વ્યવસ્થા મધ્યાહન ભોજન સંચાલક અને સસ્તા અનાજ ની દુકાનદારે ભેગા મળીને કરવાની રેહશે

ચૂંટણીના દિવસે રજા
સામાન્ય વહીવટ વિભાગ
સચિવાલય
ગાંધીનગર ,૨૬ /૧૧ /૨૦૧૨ મુજબ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી ઓં ને કારણ
પ્રથમ તબક્કામાં માં ગુરુવારે તારીખ ૧૩ /૧૨ /૨૦૧૨ ના દિવસે અમદાવાદ (વિરમગામ ,સાણંદ ,ધોળકા, ધંધુકા ),સુરેન્દ્રનગર ,રાજકોટ,જામનગર,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,નર્મદા ,ભરુચ ,સુરત,ડાંગ ,નવસારી ,વલસાડ,અને તાપી જિલ્લામાં
અને
બીજા તબક્કા માં સોમવાર તારીખ :૧૭/૧૨/૨૦૧૨ કચ્છ ,બનાસકાંઠા ,પાટણ ,મહેશાના ,સાબરકાંઠા ,ગાંધીનગર ,અમદાવાદ( ઘાટલોડિયા ,વેજલપુર ,વટવા ,એલીસ્બ્રીજ ,નારણપુરા ,નિકોલ ,ઠક્કરબાપા નગર ,બાપુનગર ,અમરાઈવાડી,દરિયાપુર ,જમાલપુર,મણીનગર ,દાણીલીમડા ,સાબરમતી અસારવા ,દસક્રોઈ ),આણંદ ,ખેડા ,પંચમહાલ ,દાહોદ અને વડોદરા જીલ્લામ જાહેર રજા રેહશે .....

Sunday, 2 December 2012
રમતોત્સવ ૨૦૧૨ -૨૦૧૩
રમતોત્સવ ૨૦૧૨ -૨૦૧૩
ગુજરાત ના દરેક જીલ્લા માં જીલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દરેક બી .આર .સી ,સી .આર .સી અને જીલ્લા કક્ષા ના રમતોત્સવ ડીસેમ્બર -૨૦૧૨ ના છેલ્લા સપ્તાહ સુધી માં તેમજ ઝોન અને રાજ્ય કક્ષા નો રમતોત્સવ યોજવાનો રહેશે

Saturday, 1 December 2012
Wednesday, 28 November 2012
Monday, 12 November 2012
Thursday, 26 July 2012
Wednesday, 25 July 2012
વધ ઘટ કેમ્પ માહિતી
૩૦-૭-૧ર દાંતીવાડા-ધાનેરા-ભાભર-દિયો દર સવારે ૧૧ વાગે ૩૦-૭-૧ર દાંતા-અમીરગઢ-વડગામ બપોરે ૩ વાગે ૩૧-૭-૧ર થરાદ-વાવ-કાંકરેજ ૧૦ વાગે ૩૧-૭-૧ર ડીસા-પાલનપુર બપોરે ૩ વાગે સ્થળ-પાલનપુર શાળા નં-૧ મા ઉપર મુજબ વધ ના કેમ્પ યોજાશે.
Tuesday, 24 July 2012
Monday, 23 July 2012
Friday, 20 July 2012
vikalap camp
tarikh 21/7 na roj upper primaryma java magta shikshako ae taluka panchayat dhanera hajar rahevu.agau jene viklap lidhel chhe te ne hajar rahevu nahi
વધ ઘટ માટે
વધ ઘટ માટે સળંગ મહેકમ ગણવાથી
નેનાવામાં ૨ વધ
-પ્રકાશભાઈ બારોટ
-જીગ્નાશાબેન પ્રજાપતિ
ખાપરોલ
-મહેન્દ્રભાઈ પરમાર
Wednesday, 18 July 2012
ટેટ ૨ રીઝલ્ટ
ટેટ-૨ નું શરમજનક ૧.૫% પરિણામ
શૈક્ષણિક પરીક્ષા નો સતત ઉતરતો ગ્રાફ
-H.TAT result 17%
-social science 7%
-tet 1 lower primary 3.5%
-now tet 2 upper primary 1.5%
tet-2 નું રીઝલ્ટ જાણવા અહી ક્લિક કરો
-H.TAT result 17%
-social science 7%
-tet 1 lower primary 3.5%
-now tet 2 upper primary 1.5%
tet-2 નું રીઝલ્ટ જાણવા અહી ક્લિક કરો
Tuesday, 17 July 2012
શિક્ષકો જોગ
તારીખ ૧૩/૭ ડી.પી.ઓ.ની બેઠકમાં લેવાયેલ ૪ મહત્વના નિર્ણયો
-મુખ્ય શિક્ષક્ ભરતી હાલ પુરતી મુલવતી
-વધ પડતી હોય ત્યાં ગણિતની જગ્યા બાદ કરી સળંગ મહેકમ ગણી અપર માં સરભર કરવી.
-વિકલ્પ કેમ્પ ફરીથી કરવાની સતા ડી.પી.ઓ.ની.
-૨૧ થી ૩૦ જુલાઈ બદલી કેમ્પ ગોઠવી દેવા
Friday, 13 July 2012
વધ ઘટ માટે
આપણા નેનાવા ક્લસ્ટરમાં વધ ની માહિતી નીચે પ્રમાણે છે.જેમને વધના કેમ્પ માં જવાનું રહેશે
નેનાવા કુલ વધ (૫)
-પ્રકાશભાઈ બારોટ
-જીજ્ઞાસા બેન
-કેતનભાઈ
-રોનકભાઈ
-જયશ્રીબેન
નેનાવા ગોળિયા (૨)
-ફાલ્ગુનીબેન
-પ્રકાશભાઈ
ખાપરોલ(૨)
-મહેન્દ્રભાઈ
-સેજલબેન
ભાંજણા(૩)
-વિરલભાઈ
-મિતલબેન
-કૌશિકભાઈ
લેલાવા(૧)
-અમિતભાઈ
નેનાવા નાનુંડા ગોળિયા
-અરવિંદભાઈ
Sunday, 24 June 2012
Tuesday, 12 June 2012
Monday, 11 June 2012
પ્રવેશોત્સવ માહિતી નેનાવા સેન્ટર
તારીખ ૧૫ /૬/૧૨
૯/૩૦ કલાકે ભાંજણા
૧૧/૦૦ કલાકે લેલાવા
૧૪/૦૦ કલાકે નેનાવા
૧૫/૩૦ કલાકે ખાપરોલ
મહેમાન શ્રી :પી,એલ.ગઢવી ,મામલતદારશ્રી ધાનેરા
ભારથાભાઈ પરમાર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ધાનેરા
વારીબેન રૂપાભાઈ પટેલ જીલ્લા ડેલીગેટ બનાસકાંઠા
લાયઝેન ઓફિસર:જી.એચ.ચૌધરી સી.આર.સી.લવારા
ટી.જે.કનેરિયા સી.આર.સી.મોટી ડુગડોલ

Sunday, 10 June 2012
તાલીમ વિશે
આગામી ધોરણ ૬ થી ૮ ની તાલીમ માટે સી.આર.જી.ની તાલીમ બ્લોક લેવલે તારીખ ૧૮/૬ અને ૧૯/૬ ના રોજ યોજાનાર છે.જેમાં ભાષા,ગણિત/વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એમ ચાર તજજ્ઞો તાલીમ લેશે.
Saturday, 9 June 2012
- સર્વે થયેલ તમામ બાળકો પ્રવેશ મેળવે.
- પ્રવેશોત્સવ ને એક સંસ્કાર માની ઉજવીએ.
- શક્ય તેટલી વધુ ભેટ બાળકો ને મળે માટે દાતાઓ નો સંપર્ક કરીએ.
- ભેટમાં દફતર,સ્લેટ,ગણવેશ,શુઝ,પેન્સિલ,નોટબૂક,નાસ્તા બોક્ષ્,વિગેરે આપી શકાય.
- બહારથી મહેમાનો આવે ત્યારે બાળકોની સામેલગીરી વધારીએ.
- કાર્યક્રમ માં બધી વ્યવસ્થા ચકાસી લઈએ.
- ભેટ આપવા માટે ધાર્મિક પુસ્તકો પસંદ ના કરતા વ્યક્તિ વિકાસના વય કક્ષા મુજબના પુસ્તકો લાવવા.
- પ્રવેશપાત્ર તમામ બાળકો નો એક ગ્રુપ ફોટો લઈએ.
- શક્ય હોય તો તે દિવસે તિથી ભોજન ગોઠવીએ.
- બાળકોના વાલીઓ વધુ પ્રમાણ માં હાજર રહે તે જોઈએ.
- બાળકો તે દિવસે ગણવેશમાં આવે તો વધારે અનુકુળ રહે.
- બાળકોને તે દિવસે એકજ જેવી ટોપી પહેરાવીએ.
- આપનું કામ આપને નિષ્ઠા થી કરીએ.
Friday, 8 June 2012
Subscribe to:
Posts (Atom)