Sunday, 24 June 2012

Monday, 11 June 2012

પ્રવેશોત્સવ માહિતી નેનાવા સેન્ટર

તારીખ ૧૫ /૬/૧૨
૯/૩૦ કલાકે  ભાંજણા
૧૧/૦૦ કલાકે લેલાવા
૧૪/૦૦ કલાકે નેનાવા
૧૫/૩૦ કલાકે ખાપરોલ
       મહેમાન શ્રી :પી,એલ.ગઢવી ,મામલતદારશ્રી ધાનેરા
                          ભારથાભાઈ પરમાર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ધાનેરા
                          વારીબેન રૂપાભાઈ પટેલ જીલ્લા ડેલીગેટ બનાસકાંઠા
     લાયઝેન ઓફિસર:જી.એચ.ચૌધરી સી.આર.સી.લવારા
                                 ટી.જે.કનેરિયા     સી.આર.સી.મોટી ડુગડોલ

Sunday, 10 June 2012

તાલીમ વિશે

આગામી ધોરણ ૬ થી ૮ ની તાલીમ માટે સી.આર.જી.ની તાલીમ બ્લોક લેવલે તારીખ ૧૮/૬ અને ૧૯/૬ ના રોજ યોજાનાર છે.જેમાં ભાષા,ગણિત/વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એમ ચાર તજજ્ઞો તાલીમ લેશે.

Saturday, 9 June 2012


  • સર્વે થયેલ તમામ બાળકો પ્રવેશ મેળવે.
  • પ્રવેશોત્સવ ને એક સંસ્કાર માની ઉજવીએ.
  • શક્ય તેટલી વધુ ભેટ બાળકો ને મળે માટે દાતાઓ નો સંપર્ક કરીએ.
  • ભેટમાં દફતર,સ્લેટ,ગણવેશ,શુઝ,પેન્સિલ,નોટબૂક,નાસ્તા બોક્ષ્,વિગેરે આપી શકાય.
  • બહારથી મહેમાનો આવે ત્યારે બાળકોની સામેલગીરી વધારીએ.
  • કાર્યક્રમ માં બધી વ્યવસ્થા ચકાસી લઈએ.
  • ભેટ આપવા માટે ધાર્મિક પુસ્તકો પસંદ ના કરતા વ્યક્તિ વિકાસના વય કક્ષા મુજબના પુસ્તકો લાવવા.
  • પ્રવેશપાત્ર તમામ બાળકો નો એક ગ્રુપ ફોટો લઈએ.
  • શક્ય હોય તો તે દિવસે તિથી ભોજન ગોઠવીએ.
  • બાળકોના વાલીઓ વધુ પ્રમાણ માં હાજર રહે તે જોઈએ.
  • બાળકો તે દિવસે ગણવેશમાં આવે તો વધારે અનુકુળ રહે.
  • બાળકોને તે દિવસે એકજ જેવી ટોપી પહેરાવીએ.
  • આપનું કામ આપને નિષ્ઠા થી કરીએ.

અગત્યના ઠરાવો

abhayskram
પ્રાથમિક શાળાઓના અગત્ય ના ઠરાવો જોવા અહી ક્લિક કરો.


Friday, 8 June 2012

mitrro nava semester ma aap saunu savagat chhe. aavo sathe mali aapna culster ne aagavu sthan apaine potanu nam roshan kariae ane bhavi bharat nirmanma aapno amulya falo aapiae

Tuesday, 5 June 2012

મિત્રો
સી,આર.સી.નેનાવાના આ બ્લોગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.